ભુજના કોલીવાસમાં રહેતા શખ્સને વાયોર ગામના શખ્સ દ્વારા પીઠના ભાગે પાઈપથી માર મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડાઇ.
ભુજ શહેરના કોલીવાસના રહેવાશી મહેશ આચાર કોલી ( ઉ.વ.૩૦ ) મૂળ ગામ વાયોર અબડાસા તાલુકાનાં જાણવા મળતી વિગતો અનુસાર વાયોર ગામના ગોવિંદ જાફર કોલીએ મહેશ કોલીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારે અચાનક તેમના પર પાઈપથી હુમલો કરી પીઠના ભાગે માર મારી ઇજા પહોંચાડેલ હતી. તેથી મહેશભાઇ કોલીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.