કચ્છ જિલ્લાના ખાવડા ગામના રહેવાસી ને કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર માથાના ભાગે કુહાડીથી માર માર્યો જેઓ ઘાયલ થતાં તેઓને ભુજની જી.કે.જનરલમાં ખસેડાયા.

ભુજ તાલુકાનાં ખાવડા ગામના રહેવાસી જુસબ ઇસ્માઇલ સમા ( ઉ.વ.૩૨ ) ને જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જુસબભાઈ ખેતરના કુવામાંથી પાણી કાઢતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર માથાના ભાગે કુહાડી મારેલ હતી. જેથી જુસબભાઈને માથાના ભાગમાં ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *