મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )
તા.૧૪.૩.૧૮ નો બનાવ
મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામે રાહુલકુમાર નનુસિંગ લોદી નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર પોતાના કબજામાં દેશીદારૂની કોથળી નંગ-૨૫ લીટર ૫ કિ.રૂ.૧૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન મુંદરા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.