ભુજ તાલુકાનાં કુનરિયા થી ઢોરી ગામની વચ્ચે રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે સર્જ્યો અકસ્માત. ( આરોપી ફરાર )

તા.19.3.18 : નો બનાવ

ભુજ તાલુકાનાં કુનરિયા થી ઢોરી ગામની વચ્ચે રોડ ઉપર સ્વીફટ કાર નં.જી.જે 12 સી.ક્યુ. 9888 વાળીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી ભચુભાઇ ઉર્ફે ભચલ રાવભાઈ વાઢાના દીકરા વિક્રમની મો.સા.નં.જી.જે 12 એચ 2977 વાળીમાં ઉપરોક્ત તા.ટા.જગ્યા ભટકાડી અકસ્માત કરી સાહેદોને ઓછી વતી ઇજાઓ કરી તથા મંગા ઉર્ફે મુગડા વિક્રમ વાઢ ઉ.વ. 3 વાળાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુન્હો કર્યો.ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *