ભુજ તાલુકાનાં શાસ્ત્રીનગર કેમ્પ એરિયા પાસે બે શખ્સો ઇંગ્લીશ શરાબ સાથે ઝડપાયા.
તા.19.3.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં શાસ્ત્રીનગર કેમ્પ એરિયા પાસે નિર્મલ ઉર્ફે મુન્નો દેવજીભાઇ લાખા,ધર્મેશ ઉર્ફે ધમો દિલીપભાઇ ઠક્કર પોતાના કબજાના મકાનમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના ક્વાટરિયા નંગ-40 કિ.4000 /- તથા એક ઇંગ્લીશ દારૂની બોટલ કિ.રૂ 350 /-તથા મોબાઈલ નંગ.2 કિ.રૂ.1000 /- એમ કુલ્લે.રૂ.5350 /- નો મુદ્દામાલ ગે.કા.રીતે પાસ પરમીટ વગર રાખી રેડ દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.