ભારત મુક્તિ મોર્ચાના આગેવાન નુમાની સાહેબ કે જે લો બોર્ડના પ્રવકતા છે તેના પર RSS ના કહેવાથી ખોટી F.I.R દર્જ કરવામાં આવી તે અનુસંધાને ભારતના 150 જીલ્લામાં ધરણાં યોજવામાં આવ્યા.
ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 550 જેટલા જીલ્લામાં ધરણાંનું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. ભારત મુક્તિ મોર્ચાના એક નેકી આગેવાન સજ્જ્ત નુમાની સાહેબ જે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લો બોર્ડના પ્રવકતા છે.તેમના પર R.S.S.ના કહેવાથી ખોટી F.I.R દર્જ કરવવામાં આવી હતી. અહીં આ ધરણાંનો મુખ્ય હેતુ આ ખોટી F.I.R ને રદ કરવા તથા ખોટી F.I.R દર્જ કરાવનાર પર કાયદેસરની F.I.R. કરવવાનો છે.આ સજ્જ્ત નુમાની સાહેબ ખાલી મુસ્લીમોના જ પ્રતિનિધિ નહોતા તેઓ દરેક જરૂરિયાત મંદોના હકો માટે આવાજ ઉભો કરે છે.ખોટી અફવાઓ દર્જ કરાવનાર પર F.I.R દર્જ નહિ કરાય તથા ખોટી F.I.R ને રહે નહીં કરવામાં આવે તો અહીં ઉગ્રઆંદોલન થવાની શક્યતાઓ જણાય છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.