ધાનેરા પાસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પીયો પકડાઈ
ધાનેરા પાસે સ્કોર્પીયોમાંથી વિદેશી દારૂ તથા ૨.૭૬ લાખનો માલમુદ્દા પકડાયો છે.
બાતમીને આધારે પોલીસે ધાનેરા પાસેથી પસાર થઈ રહેલી સ્કોર્પીયો ગાડીને અટકાવી તેમાથી તપાસ કરતાં વિદેશી દારૂ તથા ૨.૭૬ લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ગાડી તથા દારૂનો જથ્થો જપ્ત કરી કરી લીધો છે ધાનેરા પોલીસે સ્કોર્પીયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.