સુરતમાં ખેતરમાંથી મહિલા અને બાળકની લાશ મળી
સુરતના ડિંડોલી વિસ્તારમાં સણીયા રોડ પર ખેતરમાંથી સવારના સમયે મહિલા અને બાળકની લાસ ખેડૂતે જોતાં પોલીસને જાણ કરી હતી. ડિંડોલી પોલીસ મથક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી જઈ આગળની તપાસ હાથ ધરી છે . મહિલા અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. અગાઉ પાંડેસરા વિસ્તારમાં મહિલા અને બાળકની હત્યા થઈ હોવાથી મોટી સંખ્યામાં પોલીસ આવી હતી જીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.