પ્રાંતિજમાં કાર પલ્ટી જતાં 3 ઇજા ગ્રસ્ત અને ૨ ના મોત
પ્રાંતિજ નેશનલ હાઇવે પીલુદ્રા ગામના પાટિયા પાસે હિંમતનગર તરફથી આવતા કાર રોડની સાઇડમાં પલ્ટી જતાં દિલીપ ભીખાભાઇ સોલંકી(ઉ.વ.૩૫)અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ત્રણ જણને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલ લઈ જવાયા હતા. અને પોલીસને ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.