ભુજ શહેરમાં આવેલ જૂની રાવલવાડી નટવાસમાં દેશી દારૂ ઝડપાયું
તા :૨૩.૫.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં આવેલ જૂની રાવલવાડી વિસ્તારમાં શીવ પ્રોવિઝનની સ્ટોરની પાછળ નટવાસમાં અલી સલેમાન મદારી પોતાના મકાનની પાછળ બાથરૂમમા ગે.કા.રીતે દેશી દારૂની થેલી નંગ -૧૨ લીટર -૬ કી.રૂ. ૧૨૦/- નો પ્રોહી મુદ્દામાંલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમિયાન હજાર નહીં મળી આવતા ગુન્હો કર્યો હતો. આગળની તપાસ ભુજ શહેર એ ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.