પ્રોહિબિશનનો મોટા પ્રમાણનો જથ્થો પકડી પાડી કુલ્લ કિ.રૂ.૪૪,૯૦,૦૦૦ અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાતેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગાર ની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જ અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન.રાણા સા. અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ પર સતત વોચ રાખી પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સા. નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીંક્ત મળેલ છે કે, બાગેશ્રી પામ માં રહેતો શિવરાજસિંહ મદનસિંહ શેખાવત એક ટ્રક નં-૨)-14-67- 3760 વાળીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી ને તે ટ્રક ને અંજાર થી ગળપાદર તરફ જતા હાઈવે રોડ પર મેઘપર (બો) વિસ્તારમાં આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળના ભાગે અવાવરૂ જગ્યામાં બાવળોની ઝાડીમાં કટીંગ કરવાની તેયારી કરી રહેલ હોવાની ચોક્કસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી પ્રોહી મુદામાલ તથા ટ્રક તથા એક મો.સા. કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે.