અંજાર થી કુકમાં પેકેજ નવી પાઇપ લાઇન નું કનેકસન કરાયું

અંજાર થી કુકમા પેકેજ ૧/૨ ની નવી પાઇપ લાઇન નું કનેક્શન અંજાર ખાતે ના નવા પંપીગ સ્ટેશન સાથે કરવાનું હોય તા. ૨૩-૨૪/૮/૨૦૨૧ બે દિવસ અંજાર થી કુકમા પાઇપલાઇન માં પાણી બંધ કરવા માં આવશે જેથી આ બે દિવસ ભુજ શહેર નખત્રાણા તથા ખીરસરા નો પાણી પુરવઠો બંધ રહેશે