ભુજ શહેર એ ડિવીઝન વિસ્તારના ત્રીમુર્તિ મંદીર પાસે એક માસ અગાઉ થયેલ

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સમ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા સૌરભસિંધ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.પંકજફુમાર આર.ફુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલકે રેલ્વે સ્ટેશનની આજુબાજુ એક ડિલક્ષ મો.સા.જે આગળ પાછળ નંબર પ્લેટ લગાવ્યા વગર ફરે છે તેવી બાતમી હકિકત મળતા તુરંત વર્કઆઉટ કરી તપાસ કરતા એક ઇસમ ડિલક્ષ મો.સા.સાથે મળી આવેલ જેથી મજકુર ઇસમને રાઉન્ડઅપ કરી પો.સ્ટે.લાવી સદર મો.સા.બાબતે કોઇ સંતોષકાર જવાબ ન આપતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(ડી) મુજબ કાર્યવાહી કરેલ બાદ સદર ડિલક્ષ મો.સા.ના એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટકોપ તથા ફરીયાદીને રૂઅરૂ બોલાવી આર.સી. આધારે તપાસ કરતા સદર મો.સા.ચોરીનુ હોવાનુ જણાઇ આવતા આ બાબતે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૦૪/૦૭/૨૦ર૧ ના રોજ રજી.થયેલ હોઇ જથી મજકુર ઇસમને એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી ચાલુમા છે.
પકડાયેલ આરોપીના નામ,સરનામુ.:-
હમજા ખમુ જત ઉ.વ.૩૬ રહે.જતવાંઢ લાખણીયા તા.અબડાસા.
૯ પકડવાનો બાકી આરોપી:-
ઇરફાન ઉર્ફે સમીર હુસેન જત રહે,શાંતીનગર સમાવાસ ભુજ
૯ પકડવાના બાકી આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૧) ભુજ શહેર બી ડિવી.પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૮૮/ર૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૯૪ મુજબ
(૨) ભુજ શહેર બી ડિવી.પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.ર૫૯ર/ર૦ર૦ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭ મુજબ
(3૩) ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૨૨૦૫/ર૦ર૦ ઇ.પી.કો.કલમ.૩૮૦,૪૫૭ મુજબ
૦ શોધાયેલ ગુનો:-
(૧) એ ડિવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧ર૦૫૦૪૨૨૧૧૫૨૭. ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
૦ રીકવર કરેલ મુદ્દામાલ:-
(૧) લાલ કલરનુ હિરો કંપનીનુ ડિલક્ષ મો.સા.જેના એન્જીન નં.-1&11£2751104703 તથા ચેસીસ નંબર-
01-1/4ર 05775700780 કીંમત રૂપીયા ર૫,૦૦૦/-
ફામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.હેંડ.કોન્સ.મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ. પુથ્વીરાજસિંહ જાડેજા, તથા શક્તિસિંહ જાડેજા, તથા રાજેન્દ્રસિંહ રાઠોડ, તથા નવીનકુમાર જોષી, તથા મહિપાલસિંહ ગોહિલ,તથા એલ.પી.સી. દયાબેન રાઠોડ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.