અંજાર પાસે ગમખ્વાર અકસ્માતમાં 2 ના મોત

ટેમ્પો અને રિક્ષાની વચ્ચે સર્જાયો અકસ્માત ચિત્રકૂટ સર્કલથી આગળ આવેલ રાધે રિસોર્ટ પાસે બન્યો બનાવ અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોચીને ટ્રાફિકને ખુલ્લો કરાયો