બળદિયા ગામે આવેલ બળદેશ્વર મહાદેવ મંદિર ખાતે હિંદુયુવા સંગઠન માં કાર્યક્રમ કરાયું


હાલમાં પવિત્ર શ્રાવણ માં ચાલી રહ્યો છે જેથી મહાદેવ ના દરેક મંદિરો માં ક્યાંક ધૂન તો ક્યાંક મહા આરતી ના આયોજન કરતા હોય છે અને લોકો પણ વહેલા ઉઠી આરતી માં જોડતા હોય છે તો સાથે બીલીપત્ર,પુષ્પ તેમજ દૂધ થી મહાદેવ નો અભિષેક કરેછે તો એવુજ આયોજન ભૂજ તા, કાના બળદિયા ગામે આવેલ બળદેશ્વર મહાદેવ મંદિર ખાતે હિંદુયુવા સંગઠન ના કાર્યકર્તા તેમજ ગામ લોકો ના કે વિદેશ વસતા લોકો દ્વારા કરાય છે જેમાં દર સોમવારે ઇન્ડિયન આઇડલ માં ગાઈ ચૂકેલા સમીર મકવાણા સાથે નીલકંઠ સાઉન્ડ ના સથવારે સાંજે 7 થી 8 સંગીતમય મહા આરતીનું આયોજન કરાય છે જેમાં ગામના અને આજુબાજુ ગામના લોકો પણ આ આરતી નો લાભ લેવા આવેછે જે એક માસ માં આવતા પાચ સોમવાર સુધી આ આયોજન કરાશે તો સભળીએ જે આ ભવ્ય આયોજન અને મહેનત કરતા હિન્દુયુવા સંગઠન ના કાર્યકર્તાઓ ના શબ્દોમાં રિપોર્ટ, રવીલાલ હિરાણી