અમદાવાદ ગ્રામ્ય LCB એ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુની હેરા-ફેરી કરતું આયસર સાથે ડ્રાઈવર ને ઝડપી પાડયો

બાવળા:બગોદરા ધંધુકા રોડ પરથી ગુંદાનાપરા ગામ નજીકથી આયસર ગાડીમાં ચોર ખાનું બનાવીને દારુની હેરા-ફેરી થતી હતી તે ઝડપી પાડી… આરોપી રણબીરસિંગ નાઇ ઉ.૪૩ રહે.જીસીયા ગામ. ભૈયા તા.જી.રોહતક હરિયાણા તથા આઇસર નંબર HR.AD.1588 બગોદરા પોલીસ સ્ટેશનમાં પકડીને લવાયા. ઈંગ્લિશ દારુ ભરેલી બોટલ નંગ 1610કિંમત 5387 80/- રૂપિયા અને આયસર કિંમત રૂપિયા 500000/- રોકડ રૂપિયા 1830/- મોબાઈલ ફોન 1500/- કુલ 104 2110/- નો મુદ્દામાલ કબજે કર્યો… આ બાબતે સમગ્ર તપાસ બગોદરા પોલીસને સોંપવામાં આવી અને અગળ કાર્યવાહી હાથ ધરી હતી…
રિપોર્ટર: ગોહેલ સોહિલ કુમાર