ભુજ શહેરના સરપટનાકા પાસે નાગર પાલિકાના વંડામાં વરલી મટકનો જુગાર રમાડતા એક શખ્સ ઝડપાયો.
તા : ૬.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરના સરપટનાકા પાસે સાબિર ચા વાળની હોટેલ પાછળ નગર પાલિકાના વંડામાં લતીફશા સાદરસા શેખદાદાએ ગેરકાયદેસર રીતે પબ્લિક પાસેથી રૂપીયા લઈ વરલી મટકા આંક ફરકનો જુગાર રમી રમાડતા તે દરમિયાન આંકડા લખેલ કાગળ તેમજ બૉલપેન તેમજ રોકડા રૂપીયા ૧૬૬૦/- નો મુદ્દામાલ સાથે ભુજ એ ડિવિઝન પોલીસે કરેલ રેઇડ દરમિયાન ઝડપાઇ જઈ ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.