ભુજ શહેરમાં રવાણી ફળિયા જલારામ મંદિર પાછળ ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ઝડપાયું.
તા : ૬.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં રવાણી ફળિયા જલારામ મંદિર પાછળ હાર્દિક ઉમેશ ગોસ્વામીએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનની બાજુમાં વરડા માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની ૭૫૦ મી.ઌ. બોટલ નંગ -૩૩ કી.રૂ.-૧૧,૫૫૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી ભુજ સિટી એ ડિવિઝન પોલીસે કરેલ રેઇડ દરમિયાન મુદ્દામાલ ઝડપવામાં આવ્યો. (આરોપી ફરાર).
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.