માંડવી તાલુકામાં દાદાની ડેરી પાસે પીધેલી હાલતમાં મારૂતિ ચલાવતો એક શખ્સ પકડાયો.
તા : ૩.૬.૧૮ : નો બનાવ
માંડવી તાલુકામાં દાદાની ડેરી પાસે નવીન તુલસીભાઈ કોલી (ઉ.વ.૨૨, રહે- મસ્કા ઓકટ્રોયની બાજુમાં) એ કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબ્જાની મારૂતિ અલ્ટો જી.જે-૧૨ -જે ૬૩૭૯ કી.રૂ.-૧,૦૦,૦૦૦/- વાળી ગાડી ચલાવી ગુનો કરેલ છે. જેની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.