તૃણા ગામમાં અગાઉ દાઝી જનાર મહિલાએ દમ તોડ્યો.
અંજારના તૃણામાં અગાઉ દાઝી જનાર દીપાબેન દક્ષ ઠક્કર (ઉ.વ. ૨૬ )નામની પરણીતાએ સારવાર દરમ્યાન આખો મીચી લીધી હતી. તૃણા ગામમાં રહેનારા દીપાબેન દક્ષ ઠક્કર નામના પરણીતાએ ગત તા. ૨૭ /૦૬ ના બપોરે પોતાના ઘેર દાઝી ગયા હતા. પોલીસે જણાવ્યુ હતું કે, અકસ્માતે દાઝી જનાર એક સંતાનની માતા એવા આ મહિલાને વધુ સારવાર માટે ભુજ શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાએ આજે અંતિમ શ્વાશ લીધા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.