ભુજ શહેરમાં અલગ – અલગ જગ્યાએથી થયેલ મો.સા ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ ૦૭ મો.સા. તથા આરોપીઓને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ન રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ સુચના આપેલ , જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી એ.સી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે . વિસ્તારમા થયેલ અલગ – અલગ મો.સા. ચોરી ના ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફ ની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ નેત્રમ સી.સી.ટી.વી કેમેરાના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ . મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ . બલવંતસિંહ ડી.જાડેજા નાઓની સયુકત બાતમી હકીકત આધારે ભુજ શહેર વિસ્તારમાથી અલગ – અલગ જગ્યાએથી ચોરી થયેલ ટુ વ્હીલર મો.સા. ચોરીના ગુન્હા ના આરોપીઓ સાથે સોધી કાઢવામા આવેલ છે .

રિકવર કરેલ મુદામાલ : ( ૧ ) ભુજ સીટી એ ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૧૨૩ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે હીરો કંપનીની એચ – એફ ડીલકસ રજી.નં. જીજે – ૧૦ – સીએલ -૯૫૦૮ કી.રૂ .૨૦,૦૦૦ / ( ૨ ) ભુજ સીટી એ ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૧૪૫ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે એકટીવા ૬ જી રજી નં.જીજે – ૧૨ – ઇજી -૫૮૬૬ કી.રૂ .૩૦,૦૦૦ / ( ૩ ) ભુજ સીટી એ ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૨૬૬ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે સીડી ડીલકસ મો.સા. રજી.નં.જીજે – ૧૨ – બીઇ -૪૦૫૪ કી.રૂ .૫૦,૦૦૦ / ( ૪ ) ભુજ સીટી એ ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૩૩૫ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે કાળા કલરનુ બુલેટ જીજે – ૧૨ – બીએમ -૧૯૮૯ કી.રૂ .૫૦,૦૦૦ / ( ૫ ) ભુજ સીટી એ ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.૨.નં .૦૫૫૪ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.જીજે – ૧૨ – ઇજી -૨૭૭૯ કી.રૂ .૫૦,૦૦૦ / ( ૬ ) ભુજ સીટી બી ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૫૨૪ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે કાળા કલરની બુલેટ જીજે – ૧૨ – ઇએફ -૮૭૮૩ કી.રૂ .૧,૫૦,૦૦૦ / ( ૭ ) ભુજ સીટી બી ડીવી . પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં .૦૬૦૩ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના કામે બ્લુ કલરની બુલેટ જીજે – ૧૨ – ઇએચ -૨૭૫૦ કી.રૂ .૧,૫૦,૦૦૦ /

આરોપીઓ : ( ૧ ) સચીન ગૌતમભાઇ પાંડે ઉ.વ .૧૯ વર્ષ ૦૬ મહીના ધંધો – અભ્યાસ રહે . હાઉસીંગ બોર્ડ સામે હરસિધ્ધીનગર નવી રાવલવાડી ભુજ ( ૨ ) કુણાલ ઉર્ફે કાનાભાઇ પ્રભુદાસ ઠકકર ઉ.વ .૨૭ ધંધો – કરીયાણાની દુકાન રહે.હાલે – રઘુવંશીનગર શ્રુત્તિ બ્યુટી પાર્લર વાળી ગલી મ.નં .૭૯ , ભુજ મુળ રહે.બટીયા વિસ્તાર , મામદશા ની હોટેલ ની સામે ભચાઉ ( ૩ ) અસગર સ / ઓ અલીમામદ કુંભાર ઉ.વ .૨૭ ધંધો – ડ્રાઇવીંગ રહે . બટીયા વિસ્તાર આશાબા પીરની દરગાહ પાસે ભચાઉ

આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ.શ્રી એ.સી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ એ.એસ.આઇ. કરણસિંહ પી . ઝાલા તથા પો.હેડ કોન્સ . મહીપાલસિંહ એન.જાડેજા તથા નારણભાઇ ગઢવી તથા મહેશભાઇ વાળા તથા પો.કોન્સ . બલવંતસિંહ ડી.જાડેજા તથા પો.કોન્સ . રણજીતસિંહ કે.જાડેજા તથા પો.કોન્સ જયદેવસિંહ જે.જાડેજા નાઓ જોડાયેલા હતા .