વૃક્ષ પડતાં ત્રણ લોકોના મોત
ગાંધીનગર જિલ્લામાં દહેગામ ગાંધીનગર પર સોલંકી પુરા પાસે મોટો અકસ્માત થયો માર્ગ પર જઈ રહેલી એક રીક્ષા પર ઝાડ પડતા ત્રણના લોકોના મોત થયા છે તો આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે આ તમામ ઇજાગ્રસ્તાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.