પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરદાર પુરા ગામ ખાતે વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો
તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રકાશભાઈ પરમાર અને આરોગ્ય અધિકારી અને ભાજપના કાર્યકર્તા ગામ પંચાયત ના સરપંચ બાબુલાલ તાલુકા પંચાયત સદસ્ય અંબારામ ઠાકોર કામલપુર સીટ સદસ્ય ગોવિંદભાઈ ચોધરી નારણભાઈ ચોધરી જેતલપુર સરપંચ રમેશભાઈ ચૌધરી ડેલીકેટ શીવાભાઈ ચૌધરી તાલુકા પંચાયત ના પ્રમુખ દિનેશજી ઠાકોર ઉપ પ્રમુખ નોઘાભાઇ આહીર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને ભરતભાઇ ચોધરી ની ઉપસ્થિતિ માં વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો જેમાં અલગ અલગ લાભાર્થે ને યોજના અંતર્ગત લાભ ના ચેક અન્ય વસ્તુઓ નુ વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ગુજરાત સરકાર એ 20 વર્ષ નો વિશ્વાસ 20 વષૅનો વિકાસ ની ગાથા લોકો ને સમજાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના પંચાયત સીનાડ સીટ ના સરદાર પુરા ગામ ખાતે વંદે ગુજરાત યાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
બાઈટ નારણભાઈ ચૌધરી કારોબારી ચેરમેન
સરપંચ બાબુલાલ સરદાર પુરા ગામ પંચાયત
બાઈટ ભરતભાઈ ચૌધરી બાંધકામ ચેરમેન પાટણ
રિપોર્ટર ભરત ભાઈ સથવારા પાટણ











