આપણું ગુજરાત

આપણાં ગુજરાતની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના રોજ કરવામાં આવી હતી. અને રાજધાની ગાંધીનગર નક્કી કરવામાં આવી હતી. આપણાં સરહદી રાજ્યોમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે. આપણાં જિલ્લાઓ કુલ ૩૩ અને તાલુકાઓ ૨૫૦ ગામડાઓ ૧૮૨૨૫ (૨૦૧૧ ની ગણના મુજબ). આપની નગરપાલિકાઓ ૧૬૨,તાલુકા પંચાયતો ૨૪૮ અને ગ્રામ પંચાયતો ૧૩૯૯૬.
(આ માહિત ૨૦૧૭ સુધીની છે હવે થી દરરોજ ગુજરાતના વિષય રસપ્રદ વાતો મૂકવામાં આવશે)