ભુજમાં આવેલ ધન્વન્તરિ સ્કૂલ પાસે રોડ ઉપર ગટરના પાણીથી લોકોને મુશ્કેલી વેઠવવી પડે છે.

ભુજમાં આવેલ ધન્વન્તરિ સ્કૂલ પાસે રોડ ઉપર ગટરના પાણીથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો જાણે આ રોડ ઉપર ગટરના તળાવ ભરાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ રોડ બે સ્કૂલો તેમજ સોસાયટીના રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે તો ભુજ નગરપાલિકાની કામગીરી સામે રહેવાસીઓ દ્વારા અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે તો આ બાબતે યોગ્ય કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે