ભુજના ભારત નગર ના ગીતા ગ્રામ અને હિન્દી સોસાયટી ના રહેવાસીઓને ગંદગી તથા કીચડ ની સમસ્યા સતાવી રહી છે

ભુજના ભારત નગર ના ગીતા ગ્રામ અને હિન્દી સોસાયટી ના રહેવાસીઓને ગંદગી તથા કીચડ ની સમસ્યા સતાવી રહી છે ત્યારે આ ગટર થી આસપાસના રહેવાસીઓને રોગચાળાની બીક સતાવી રહી છે તો વાહન ચાલકો ને પણ મુશ્કેલી વેઠવવી પડે છે તો અહી થી અવર જવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે ભુજ નગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ત્યાંના રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે