બાલાસર પોલીસ સ્ટેશન આઇ.પી.સી. કલમ-307, 325, 324, 294 (ખ), 143,144,147,148,149 તથા એટ્રોસીટી એક્ટ કલમ-3(1) (આર) વિ. તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબના ગુના કામેના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડતી બાલાસર પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી જે.આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ મિલકત /શરીર સંબંધીત ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપેલ હોઇ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ખાચરનાઓને મળેલ ખાનગી હકીકત આધારે બાલાસર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૯૯૩૦૧૫૨૨૦૦૬૬/૨૦૨૨ આઇ.પી.સી કલમ- 307, 325,324,294(ખ),143,144, 147,148,149 તથા એટ્રોસિટી એક્ટ કલમ- ૩(૧)(આર) વિ. તથા જી.પી એક્ટ કલમ 135 મુજબના ગુના કામે ના આરોપીઓ ગણતરીના કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
ગુનાની વિગત-
બાલાસર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૯૯૩૦૧૫૨૨૦૦૬૬/૨૦૨૨ આઇ.પી.સી કલમ- 307, 325,324,294(ખ),143,144, 147,148,149 તથા એટ્રોસિટી એક્ટ કલમ- ૩(૧)(આર) વિ. તથા જી.પી એક્ટ કલમ 135 મુજબ
પકડાયેલા આરોપીઓ-
૧. બાબુ રાજા કોલી, ૨. હરેશ બાબુ કોલી, ૩. મહેશ બાબુ કોલી, ૪. ભાણા રાજા કોલી, ૫. રમેશ ભાણા કોલી, ૬. જયેશ ભાણા કોલી રહેવાસી તમામ દેશલપર તાલુકો રાપર કચ્છ
આ કામગીરીમાં બાલાસર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી ડી.એલ ખાચર તથા બાલાસર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રહી કામગીરી કરેલ છે.