ગાંધીધામની યુવતીને તેના સાસરા પક્ષ તરફથી માર મારવામાં આવેલ હતો
ગાંધીધામની યુવતીને તેના સાસરા પક્ષ તરફથી માર મારવામાં આવેલ હતો. તેના પરિવાર જનો દ્વારા જાણાવામાં આવ્યું હતું કે અમારી દીકરીને તેના સાસરા પક્ષ દ્વારા ગેર કાઇદેસર કૃત્ય આચરી પોતાને મજા આવે ત્યારે ગેરકાઇદેસર રીતે સમાજની મિટિંગ બોલાવી અને અસામાજિક પ્રવુતિઓ આચરી અમોને તેમજ અમારા ચાર ભાઇઓના પરિવારને વગર વાંકે સમાજ બહાર કરી અને પરણિત દીકરીને મરેલી સમજવાનું જણાવી અને જે સગા સંબંધી બોલાવે તેને 5000 નો દંડ કરવા તેમજ ખોટા બંધારણો બનાવી સાચી હકીકત છુપાવી સમાજના અભણ અને છોકરીઓ વાળાઓને હેરાન પરેશાન કરી દૂધ પીતી જેવુ વલણ અપવનારા ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા તંત્ર સમક્ષ અરજ કરવામાં આવી હતી.