ભુજમાં બીમાર શ્વાનને સારવાર આપવામાં આવી.

જિલ્લા પંચાયત સામે N.K. ચેમ્બર્સ પાસે એક શ્વાન સખત બીમાર પડયો હતો. ત્યારે એક વ્યક્તિ દ્વારા કરુણા એનિમલ એમ્બુલસ પશુ પાલનખાતું ગુજરાત રાજયા ભુજ કચ્છ ને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ફાળવેલી છે તે આજે પશુ પાલનખાતા ની ટીમ સાથે તાત્કાલિક શ્વાનની સારવાર માટે આવી ગઈ હતી. અને આ શ્વાન માટે આશીર્વાદ રૂપ બન્યા હતા. હવે અકસ્માત કે અન્ય ઈમરજન્સી સારવાર માટે તાત્કાલિક દોડી આવતી ૧૦૮ ની જેમ હવે પશુઓ માટે પણ ૧૯૬૨ ઉપર ફોન કરવાથી તાત્કાલિક પશુઓ ને મેડિકલ સારવાર મળી રહેશે.