ભુજની સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વોર્ડન ની ધરપકડ કરવા કલેક્ટર શ્રી ને આવેદપત્ર અપાયું.

ભુજ શહેરમાં આવેલ સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ – ભુજ ની વાર્ડનની ધરપકડ કરવા અને સંસ્થાના ટ્રસ્ટી રામજી હિરાણી વિરુદ્ધ એટ્રોસીટી ગુન્હો નોંધવા બાબતે આજે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે ઘટના  તારીખ ૧૮-૧૦-૨૦૧૮ ના રોજ બનેલ હતી  આજે ૮ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ પોલીસ દ્વારા તે અપરાધી મહિલાની ધરપકડ કરવામાં નથી આવી. જેના અનુસંધાને આજે કચ્છ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *