કલ્યાણપુર ભોગાટનો યુવાન જામગરી બંદૂક સાથે પકડાયો

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતા રાજેશસિંહ સંજુભા વાઢેર નામના 26 વર્ષના ગરાસિયા ઇસમને પોલીસે પરમિટ વિનાની જામગરી બંદૂક સાથે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.