આજે કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા ભુજના ટાઉન હૉલ પાસે એક દિવસીય ધરણાં નું આયોજન કરવામાં આવ્યું.

આજે કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા ભુજના ટાઉન હૉલ પાસે એક દિવસીય ધરણાં નું આયોજન કરવામાં આવ્યું. તેમના દ્વારા એક માંગ કરવામાં આવી કે ગુજરાત રાજયના મુખ્ય મંત્રી શ્રી દ્વારા કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું અને ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી  શ્રી દ્વારા ઢોરવાડ ચાલુ કરવાની જાહેરાત થઈ ત્યારે આજ દિન સુધી અછત ગ્રસ્ત વિસ્તારને ફાળવવામાં આવતો ઘાસનો જથ્થો અપૂરતો છે. ત અબોલા પશુધન ભૂખમરા ને લીધે મરણ પામી રહ્યા છે. અબોલા પશુઓ ભૂખ્યા ન મરણ પામે અને ઘાસનો પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવે સાથે વિતરણ સમય સબસિડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *