મુન્દ્રા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સ્ટાફના અભાવે દર્દીઓ ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
કચ્છમાં આવેલ મુન્દ્રા સામૂહિક કેન્દ્ર આજુબાજુ ગામડાઓ માટે તબીબી સારવાર કેન્દ્ર છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજના દર્દીઓ આવે છે ત્યારે મેડિકલ ઓફિસરો અને નર્સિંગ સ્ટાફ પૂરતા પ્રમાણ ન હોઈ દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને અહી ૧૫ થી ૧૬ વર્ષ જૂનું સરકારી વાહનની હાલત ખુબજ ખરાબ છે. હાલમાં મુખી તબીબી તરીકે ગાયનીક અને મેડિકલ ઓફિસર છે.
અહી જણાવાનું કે એમ્બુલન્સ ની મર્યાદા ૧૦ વર્ષની હોય છે અને ૧,૦૦,૦૦૦ km સુધીની હોય છે. અને આ વાહન ને ૧૫ થી ૧૬ વર્ષ થઈ ગયા છે અને ૧ લાખ માથે ઉપર ચાલી ગઈ છે.