રાપરના ગાગોદર પાસે ટેન્કરમાં લાગી આગ

Untitled-1

રાપરના ગાગોદર પાસે ટેન્કરમાં લાગી આગ

પેટ્રોલિયમ પદાર્થ ભરેલા ટેન્કરમાં ફાટી નીકળી આગ

આગના કારણે હાઇવેને થોડાક સમય માટે બંધ કરાયો હતો

ફાયર ફાઈટરની ટિમોએ આગ ઉપર કાબુ મેળવ્યો