પદ્ધર પોલીસ મથકના પોકસો દુષ્કર્મ કેસમાં આરોપી થયો શરતી જામીનમુક્ત

પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા પોકસો ધારા સાથેના અપહરણ-બળાત્કાર કેસમાં આરોપી વિક્રમ નાથાભાઇ ઠાકોરને શરતોને આધીન જામીન અદાલતે આપ્યા હતા. પ્રકરણમાં ધરપકડ બાદ આરોપી માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી ભુજમાં ખાસ અદાલત સમક્ષ થઇ હતી.