માણાવદરમા જુગારધામમાં 4 ઇસમો ઝડપાયા.

જૂનાગઢ : માણાવદરના દરબારગઢ વિસ્તારમાં જુગારનો ખેલ ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે ઇન્દ્રવિજયસિંહ ઉર્ફે ઇન્દુભા ઝાલા(ચુડવાવાળા)નાં મકાન પર દરોડો કરી ઘરમાં ચાલતી જુગારધામ પર રેડ કરી જુગાર  રમવા આવેલા પાટણવાવાના મનસુખ ઊભીયાશંકર જોષી,રસાદ કડવા પટેલ(ખાગ્રેસી) તથા ખાગ્રેસીનાં અજાણ્યા ઇસમને પોલીસે તીનપતીનો જુગારધામ રમતા 25,800ની રોકડ,3 મોબાઈલ ફોન,3 મોટરસાઇકલ સહીત 1,30,300ની મતા સાથે પકડી લઈ નાસી છૂટયા રમેશ ઉર્ફે રણમલ ગોવા પંપાણીયા(ગઢાભા)ને પકડી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *