કેરા તા,ભુજ વર્ષસો થી ટ્રાફિકની સમસ્યાઓથી પરેશાન કેરા ગામ મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો કે અન્ય મસમોટી ટ્રકો જે ટ્રાફિકતો કરેજ છે
કેરા તા,ભુજ વર્ષસો થી ટ્રાફિકની સમસ્યાઓથી પરેશાન કેરા ગામ મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો કે અન્ય મસમોટી ટ્રકો જે ટ્રાફિકતો કરેજ છે સાથે લોકોનો જીવ પણ જોખમમા મુકાય છે કેટલીક વાર રજૂઆતો કરાઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવાતા નથી જેમાં કેરા ગામે રોડ પર વેચાતા શાક બકાલા માર્કેટ જે લોકોના જીવ જોખમમાં રહેછે જેનું કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી ના કરાતા લોકો પરેશાન થતાં જેને દયાને લઈ કેરા ગામના હર હમેશા ગામની સાથે રહેતાં અને દરેક સારા કામમાં પોતાનું યોગદાન આપનાર એવા દાંતાશ્રી H.J.D. કૉલેજના ચેરમેન ડૉ.જગદીશભાઈ હાલાઈ દ્વારા ગામને દયાને લઈ શાક બકાલા માર્કેટ બનાવી આપેલ છે જેનું આજે સાંજે 5 કલાકે કેરા સ્વામિનારાયણ મંદિરના સાખ્યાયોગી બાઈઓના વરદ્દ હસ્તે ઓપનિંગ કરાયું જેમાં ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને આ માર્કેટ ગામને અર્પણ કરી હતી