ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઓચિંતા કચ્છની મુલાકાતે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઓચિંતા કચ્છની મુલાકાતે
પૂર્વ આયોજન વગર સી. આર. પાટીલ ભુજ પહોંચ્યા
ભુજની હોટલમાં કચ્છ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બંધ રૂમમાં બેઠક કરી
બેઠક બાદ મીડિયાને સંબોધશે સી.આર. પાટીલ