કચ્છના ભુતપૂર્વ ધારાસભ્ય એવા છબીલ ભાઈ પટેલ થાય ગુમ.
કચ્છના ભુતપૂર્વ ધારાસભ્ય એવા છબીલ ભાઈ પટેલ થાય ગુમ જાણવા મળતી વિગતો અનુસાર દસ તારીખ શનિવાર સુધી તેઓ ભુજમાં હોવાનું ચર્ચા રહ્યું હતું. તેમજ દિલ્હી થી અમદાવાદ અને અમદાવાદ થી દિલ્હી પોલીસ ભુજમાં આવી પહોંચી હતી.હાલમાં જ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ની એક મહિલા એ છબીલ પટેલ સામે દુષ્કર્મ તેમજ રાજકીય નેતાઓ સાથે સંબંધ બાંધવાની ધમકી આપી હતી.પરંતુ હવે છબીલ પટેલનો કોઈ સમ્પર્ક ન થતા દિલ્હી પોલીસ ભુજમાં પહોંચીના સમાચાર પ્રસર્યા છે.તેવી હાલમાં લોક મુખે ચર્ચા.