આજે સવારના પ્રમુખ સ્વામીનગર પાસે આવેલા ભરવાળ વાસમાં લાગી આગ

આજે સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં પ્રમુખ સ્વામીનગર પાસે આવેલા ભરવાળ વાસમાં આવેલા ઈલેક્ટ્રોનિક વાયરો તૂટતાં ખુલ્લા પ્લોટમાં બાવળની જાળીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોચીને આગને બુજાવી હતી. આ આગ દરમિયાન સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *