ફેક કોલથી સાવધાન,સિમ કાર્ડ દ્વારા થઈ શકે છે ઠગાઈ
ફેક કોલથી સાવધાન,સિમ કાર્ડ દ્વારા થઈ શકે છે ઠગાઈ જાણવા મળતી વિગત અનુસાર હાલમાં પુણે સ્થિત એક શખ્સના સિમ કાર્ડ વિશે જાણી તેના બેન્ક એકાઉન્ટ માંથી આશરે 93,500 ઠગાઈ થયેલ છે. આ બનાવમાં સિમ કાર્ડ હોલ્ડરને એક ફેક કોલ આવે છે અને તેના પાસે થી સિમ કાર્ડ વિશે તમામ માહિતી મંગાવાય જેમાં ફેક કોલર દ્વારા એમ જણાવાય છે કે અમે વોડાફોન તથા એરટેલ કે અન્ય ટેલિકોમ કંપની માંથી વાત કરીએ છે. ત્યાર બાદ સિમ કાર્ડ દ્વારા તેની જરૂરી માહિતી મેળવી લેવાય છે.