વંથલી માણાવદર હાઇવે પર નરેડી નજીક કાર પૂલ નીચે ખાબકી
 
                વંથલીના નરેડી નજીક આવેલ પેટ્રોલપંપ પાસે આવેલ પૂલ નીચે કાર ખાબકી હતી. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અકસ્માતનું કારણ હજુ સુધી અકબંધ છે અકસ્માતમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.
 
                                         
                                        