પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગ૨ ને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચ૨તા ઈસમો ૫૨ રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સિસોદીયા અંજા૨ નાઓ દ્વારા પ્રોહી.બુટલેગર મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વાળા વિરુધ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને મહે.કલેકટરથી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી.ટીમ દ્વારા ઉપરોકત ઇસમને પાસા તળે અટકાયતમા લઈ લાજપોર જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે .

અટકાયતીનું નામ – મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૨૭ રહે . મ.નં. ૫૬ , ગુરૂકુળ -૨ અંજાર –

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સિસોદીયા અંજાર પો.સ્ટે . તથા પોલીસ સબ ઈન્સપેકટર વી.આર.પટેલ તથા પોલીસ સબ ઈન્સપેકટર એસ.એસ.વરૂ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ