લોકરક્ષક પેપર લીક કરવા અંગે ચાર લોકોની ધરપકડ

લોકરક્ષક પેપર લીક કરવા અંગે ચાર લોકોની ધરપકડ જાણવા મળતી વિગત અનુસાર હાલમાં બહુ ચર્ચિત મુદો એવો લોકરક્ષક પરીક્ષા પેપર લીક માં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. આ કૌભાંડમાં એવા નામો બહાર આવ્યા જેનાથી આશ્ચર્ય પામવું વયાજબી છે આ કૌભાંડમાં ભાજપના બે કાર્યકરો સહિત ચાર આરોપીયો ને પોલીસે ૨૪ કલાકોમાં ઝડપી પડ્યા હતા. જેમાં મુકેશ ચૌધરી,મનહર પટેલ,વાયરલેસ પીએસાઈ પી.વી. પટેલ,રૂપલ શર્મા જેવા નામો સામે આવ્યા હતા.