ભુજ સરપટ નાકા બહાર શિવનગરમાં રહેતા એક વૃદ્ર દ્રારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધેલ છે

ભુજના સરપટ નાકા બહાર આવેલ શિવનગરમાં રહેતા મણીલાલ રામજી રાજગોર ઉ 60 તે આજે સવારના 9:30 વાગ્યાના અરસામાં સરપટ નાકા બહાર રાજગોર સમાજ વાડી સામે પોતાના મકાનમાં પોતાની જાતે ગળેફાસો ખાઈને મરણ પામેલ છે. જેઓ છેલા ચાર પાંચ મહિનાથી બીમાર હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *