રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું,
રાજકોટ માં નકલી નોટ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું પોલીસ પ્રથમીક તારણ, એ ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડવામાં આવ્યું, આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવી જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા, 10 થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી, ભરત નામના વ્યક્તિ સહિતના વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, પ્રાથમિક તપાસમાં જાલી નોટ ઉના પંથક વિસ્તારમાંથી લઈ આવવામાં આવતી હોવાની ચર્ચા, ક્યાં ક્યાં નકલી નોટો પોહચાડી તેને લઈ તપાસ પોલીસ દ્વારા શરૂ કરાઇ,