આદિપુર ગણપતિ માર્ગ પાસે અકસ્માત

f5fe594b-57ba-4800-b973-3e6b84400bf6

આદિપુર : આદિપુર ગણપતિ માર્ગ પાસે આજે સવારે 8 વાગ્યાના અરસમાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારમાં આદિપુર ગણપતિ માર્ગ નજીક રોડ ક્રોસિંગ કરતી વેળાએ એકટીવા નંબર જ઼ીજે 12 સીબી 3837 અને વેગનઆર નંબર જ઼ીજે 18બીઈ 7089 વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એકટીવા ચાલકને સામાન્ય ઇજા થઇ હતી પરંતુ એક્ટિવાનો બુકડો બોલી ગયો હતો. તેમજ આ ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાઈ હતી. તો અકસ્માતને લઇ લોકોની ભીડ એકત્ર થઇ હતી.