આદિપુરમાં અકસ્માતે લીફ્ટમાં ફસાઇ જતા એક યુવાનનું મોત

b8b77a5d-b2e6-410d-a358-37b196237bf6

આદિપુરની દિપક બેકરીની ઈમારતની લીફ્ટમાં ફસાતા મોત ૪૦ વર્ષીય બાજીગર કામદાર મજુરનો મોત ગતરોજ આદિપુર નાં મૈત્રી રોડ પર 2B વિસ્તારમા આવેલ નામાંકીત દીપક બેકરીમાં ઘણા સમયથી કામ કરતાં અને સેવાકુંજ 3 વાડી માં રહેતા  ૪૦ વર્ષીય નવીન રામાભાઈ બાજીગર કોઈ કારણસર બેકરીની લિફ્ટમાં ચડતા અકસ્માતે માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતભાગીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું ડોકટરે મૃત જાહેર કરતા રામબાગમા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા