ગાંધીધામમાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે દેશી દારૂના હાટડા

ગાંધીધામના ગોપાલ પુરીના પાછલા ગેટની સામે રેલ્વે પાટાની બાજુમાં આવેલા જુપડાઓમાં ખુલ્લેઆમ દેશી દારૂ નો વેપાર ચાલી રહ્યો છે. અને આ વિસ્તાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તો શું આવા બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે એક તરફ દારૂબંદી ની વાતો કરાય છે.
ત્યારે બીજી તરફ બે ખોફ દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે તેવી લોક મુખે ચર્ચા.