અંગ્રેજી દારૂની મહેફિલ માણતા ૭ ઈસમો ઝડપાયા

ભુજના સંજોગનગર પાછળ આવેલા એક ફાર્મહાઉસની અંદર ૭ જેટલા ઈસમો  પીધેલી હાલતા માં મળી આવતા તેમની ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળતી વિગત અનુસાર અંગ્રેજી દારૂની મહેફિલ માણતા કુલ ૭  ઈસમોને ભુજ શહેર એ ડિવિઝન  પોલીસ દ્વારા ૩ મોટર સાઇકલ તથા દારૂની ૨ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *